Talati Exam Mock Test – 2

Talati Exam Mock Test – 2 : Friends, now prepare for Talati exam at home, here is Talati Mantri Test No. 01. It consists of 10 questions. The test conducted here is conducted as per Talati Exam Syllabus. You can take another Talati Mantri test by clicking on the Next Test button. Stay connected with www.talatiexam.in and take Talati Cum Mantri mock test regularly.

Talati Exam Mock Test – 2

Test Name: Talati Mantri
Questions: 10
Test number: 01
Exam Type: MCQ
Another test: Click Here

 

4
Created on By
admin

Talati Exam Mock Test 2

 

Talati exam mock test ના જેટલા પણ પ્રશ્નો ટેસ્ટ માં મુકવા માં આવ્યા છે , તે ખુબ જ અગત્ય ના છે , તો મિત્રો આ પ્રશ્નો આગેં ની exam  માં પણ પુછાયેલા છે અને વારંવાર આ પ્રશ્નો માંથી અમુક  પ્રશ્નો 100 % પુછાય જ છે , તો ટેસ્ટ આપી તમે સારું એવું રીવીઝન કરો. અને આવનાર પરીક્ષા માં સફળ થાવો .

READ MORE :  Talati Exam 2023

મિત્રો હવે તમે આ ટેસ્ટ આપી ને Unacademy નું ફ્રી માં સબસ્ક્રિશન મેળવી શકો છો , જેના માટે તમારે આ ટેસ્ટ આપી 100% score મેળવવાનો રહેશે , સાથે તમારે તેનો screen shot આ  techspsaheb@gmail.com ઇમેઇલ id  માં મુકવાનો રહેશે , સાથે તમારા whatsapp ના 5 ગ્રુપ માં આ પોસ્ટ શેર કરવાની રહેશે . જેથી બીજા પણ આ ટેસ્ટ નો લાભ લયી શકે .

આમાંથી એક Lucky Winner ને 2 વર્ષ નું Unacademy નું ફ્રી માં સબસ્ક્રિશન મફત મળશે .

અને 80% Score વારા Lucky  Winner  મિત્રો ને જીઓ નું 2GB ડેટા ફ્રી મળશે ,પણ સાથે તેમને આ પોસ્ટ ને whatsapp ના 5 ગ્રુપ માં share કરવાની રહેશે . અને તેનો પણ screenshot મેલ કરી દેવો .

READ MORE :  Talati Exam: તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાણો

Winner ને આ પોસ્ટ ના કોમેન્ટ બોક્સ

Talati exam mock test
Talati exam mock test

માં જાહેર કરવા માં આવશે . આભાર !

1 / 10

ક્યા સત્યાગ્રહ ની સફળતા ને કારણે સરદાર પટેલ ને સરદાર નું બિરુદ મળ્યું ?

2 / 10

મહાગુજરાત ચળવળ ની આગેવાની _________લીધી હતી

3 / 10

મહાગુજરાત જનતા પરિષદ ની સ્થાપના __________માં કરવામાં આવી .

4 / 10

ગુજરાત રાજ્ય નું ઉદઘાટન કોના હાથે કરવામાં આવ્યું ?

5 / 10

ચીની યાત્રી હ્યુ -એન - સાંગ ગુજરાતમાં આવ્યો ત્યારે ક્યા વંશનું શાસન હતું ?

6 / 10

ગુજરાત સૌપ્રથમ પ્રાચીન અવશેષો __________વિદ્વાને શોધી કાઢ્યા ?

7 / 10

READ MORE :  Talati Exam 2022 Online Application Form @ojas.gujarat.gov.in

સમ્રાટ અશોક નો ગિરનાર નો શિલાલેખ __________ભાષા માં લખાયેલો છે .

8 / 10

સુદર્શન તળાવ જેને બાંધકામ કરાવનાર પુષ્પગુપ્ત _________રાજા નો સૂબો હતો .

9 / 10

પ્રાગ ઐતિહાસિક યુગ ના અવશેષો જ્યાંથી મળી આવ્યા છે તે લાખાબાવળ__________જિલ્લા માં આવેલું છે .

10 / 10

ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલું છે ?

Your score is

The average score is 43%

0%

TALATIEXAM.IN: Provide Gk and Job Information for GPSC, UPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, Talati, Clerk, ATDO, DY.SO, Nayab Mamlatdar, TET, TAT, HTAT, SSC, and All Competitive Exams.

Talati exam mock test
Talati exam mock test

Leave a Comment

x
error: Content is protected !!