Talati exam online test

Talati exam online test: Talati Online Test: Talati Mission: Hello aspirants, are you preparing for the upcoming Gujarati Talati exams? Are you afraid of a short preparation? Did you not prepare well for the upcoming Talati exams? Then we have a special Talati online test for you. so let’s discuss and share and analyze what we have especially for you.

in order to increase the knowledge of students and help them by providing free online tests, the Talati exam team is always ready. as a part of mission Talati, we will start online test series for the upcoming Talati cum Mantri exams. what else do we have for you? Yes, We also have something for you for the upcoming Talati examination.

 

Talati exam material in pdf format for download

Talati Syllabus 2022 pdf Download

Talati Model Paper Pdf Download

Talati old paper pdf Download

First of all, we have big plans to take online exams for the upcoming Talati exam.

Let’s start Talati online test: 
Here we have listed all the tests in a table format that you can play relative online test subjects by clicking nearby.

TEST NO SUBJECT LINK

Talati exam online test

89 Gujarat Ni Bhugol Start Test
88 Science and Technology Start the test
87 Bharat No Kala Sanskruti Varso Start Test
86 Gujarati Vyakaran Start Test
85 Gujarat Ni Bhugol Start Test
84 Bharat Nu Bandharan Start the test
83 Gujarati Vyakaran Start Test
82 famous personalities of Gujarat and India start the test
81 Gujarat No Sanskrutik Varso Start Test
80 Science and Technology Start the test
79 Bharat Nu Bandharan Start the test
78 Gujarati Sahitya Start the test
77 Bharat No Itihas Start Test
76 Bharat Ni Bhugol Start the test
75 General knowledge Start the test
74 Gujarati Vyakaran Start Test
73 Gujarat No Itihas Start Test
72 Bharat No Itihas Start Test
71 Bharat Nu Bandharan Start the test
70 Gujarati Sahitya Start Test
69 Science and Technology Start the test
68 Bharat Nu Bandharan Start the test
67 Bharat No Itihas Start Test
66 Gujarati Grammer Start the test
65 World Geography Start the test
64 Gujarat No Kala Ane Sanskrutik Varso Start Test
63 Bharat Ni Bhugol Start the test
62 Samanya Vigyan Mcq Test Run the test
61 Gujarati Sahitya Online Test Run the test
60 Gujarat No Itihas Start Test
59 Math and Reasoning Start the test
58 Gujarat Ni Bhugol Start Test
57 Gujarati Vyakaran Online Test Run the test
56 Bandharan Ane Jaher Vahivat Start the test
55 Gujarati Sahitya Online Test Run the test
54 Gujarat Ni Bhugol Start Test
53 Bharat Ni Bhugol Start the test
52 Bharat Nu Bandharan Start the test
51 Bharat No Itihas Start Test
50 Gujarati Grammar Start the test
49 Bharat Nu Bandharan In Gujarati Mcq Start Test
48 General Mental Abilities Start the test
47 Gujarati Vyakaran Start Test
46 Bharat Nu Bandharan Start the test
45 English Grammar Start the test
44 Swatantrata Sangram No Iti has Start the Test
43 Gujarati Grammar Start the test
42 Bharat Nu Bandharan Start the test
41 Bharat Ni Bhugol Start the test
40 Gujarat No Itihas Start Test
39 Bharat Nu Bandharan Start the test
38 Gujarati Vyakaran Mcq Start Test
37 Gujarati Sahitya Start the test
36 General Science Start the test
35 Independence of India Start the test
34 Gujarati Vyakaran Start Test
33 Bharat Nu Bandharan Start the test
32 Bharat Ni Bhugol Start the test
31 Gujarat No Itiahs Start the Test
30 Gujarat Ni Bhugol Mcq Start Test
29 Constitution of India Start Test
28 Government Yojana and Scheme Start Test
27 Indian Economy Start the test
The test will be launched by 26 different organizations
25 Full Form Online Test Run the test
24 English Grammer Start the test
23 Bharat Nu Bhandharan Start Test
22 Computer Test Run the test
21 Vyakti Vishesh Run the test
20 General Science Run the test
19 Gujarati Sahitya Start Test
18 Bharat Ni Bhugol Start Test
17 Gujarat Ni Bhugol Start Test
16 Bharat Nu Bandharan Start the test
15 English Grammer Start the test
14 Gujarati Vyakaran Start Test
13 Bharat No Itihas Start Test
12 Gujarati Vyakaran Start Test
11 General Science Start the test
10 Gujarati Sahitya Start Test
9 Justification Start the test
8 Gujarat Ni Bhugol Start Test
7 Gujarat No Kala Ane
Sanskrutik Varso Start the test
6 Gujarat No Itihas Start Test
5 Panchayati Raj System Run the test
4 Gujarati Sahitya Start the test
3 Gujarat Ni Bhugol Start Test
2 English Grammer Start the test
1 Gujarati Sahity Start the test

Talati Online Test Details:

We will start this Talati online test syllabus topic-wise. We will soon cover all the subjects that have been shortlisted for the upcoming print test.

READ MORE :  How to prepare for Talati exam in Gujarat

Gujarati vyakaran online test
An online English grammar test
Gujarati Sahita Online Test
Ganit online test and reasoning
Gujarat No Sanskrutik Varso Online Test
Bharat no sanskrutik Varso Online Test
Gujarat ni bhugol online test
bharat no itihas Online test
Gujarat does not have online test
Computer online test
Online general knowledge test
Gujarat ane kendrani kalyankari yojana
bharatnu arthtantra online test
gujarat bharat ane vishvana current affairs
general sciences, information and communication technologies

Also, Read Bharat Nu bandharan Online Test:

Mainly all topics are the basic syllabus for upcoming Talati exams. And we will cover all exams based on the Talati syllabus. so stay tuned to the www.Talatiexam.in And have a good journey

 

 

Talati exam online test
Talati exam online test
Talati exam online test
Talati exam online test
Talati exam online test
Talati exam online test
Talati exam online test
Talati exam online test
23
Created on By admin
Talati exam online test

Talati exam online test

Talati exam online test નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ,અહીંયા તમને આવનારી તલાટી કમ  મંત્રી ની પરીક્ષા માટે તલાટી કમ  મંત્રી ની પરીક્ષા ના દરેક વિષય ની મોક ટેસ્ટ આપવામાં આવેલ છે , તો આપણે જે વિષય પર ટેસ્ટ આપવી હોય તે વિષય ઉપર  ક્લિક કરો તમને દરેક  વખત ટેસ્ટ આપવા થી નવા નવા પ્રશ્ન મળતા રહેશે.આ પ્રશ્નો ની રોજ પ્રેકટીસ કરો .

READ MORE :  Talati syllabus 2022 gujarat pdf download

Talati exam online test ના જેટલા પણ પ્રશ્નો ટેસ્ટ માં મુકવા માં આવ્યા છે , તે ખુબ જ અગત્ય ના છે , તો મિત્રો આ પ્રશ્નો આગેં ની exam  માં પણ પુછાયેલા છે અને વારંવાર આ પ્રશ્નો માંથી અમુક  પ્રશ્નો 100 % પુછાય જ છે , તો ટેસ્ટ આપી તમે સારું એવું રીવીઝન કરો. અને આવનાર પરીક્ષા માં સફળ થાવો .

મિત્રો હવે તમે આ ટેસ્ટ આપી ને Unacademy નું ફ્રી માં સબસ્ક્રિશન મેળવી શકો છો , જેના માટે તમારે આ ટેસ્ટ આપી 100% score મેળવવાનો રહેશે , સાથે તમારે તેનો screen shot આ  techspsaheb@gmail.com ઇમેઇલ id  માં મુકવાનો રહેશે , સાથે તમારા whatsapp ના 5 ગ્રુપ માં આ પોસ્ટ શેર કરવાની રહેશે . જેથી બીજા પણ આ ટેસ્ટ નો લાભ લયી શકે . 

આમાંથી એક Lucky Winner ને 2 વર્ષ નું Unacademy નું ફ્રી માં સબસ્ક્રિશન મફત મળશે .

અને 80% Score વારા Lucky  Winner  મિત્રો ને જીઓ નું 2GB ડેટા ફ્રી મળશે ,પણ સાથે તેમને આ પોસ્ટ ને whatsapp ના 5 ગ્રુપ માં share કરવાની રહેશે . અને તેનો પણ screenshot મેલ કરી દેવો .

 

Winner ને આ પોસ્ટ ના કોમેન્ટ બોક્સ માં જાહેર કરવા માં આવશે . આભાર !

ટેસ્ટ માં ભાગ લેવા માટે Name ઓપ્શન માં તમારું નામ સાથે તમારા ગામ નું નામ લખો Example : GOPAL RABARI - ADIPUR,KUTCH 

1 / 50

જૂનાગઢ માં જિલ્લા આવેલ ગીગા ભગત નું પ્રસિદ્ધ સ્થળ _______

2 / 50

એશિયાઈ સિંહોનું અભ્યારણ્ય _________

3 / 50

જેસલ - તોરલ ની સમાધિ ક્યાં આવેલી છે ?

4 / 50

લિગ્નાઇટ ની ખાણો માટે પ્રખાત __________

5 / 50

હિન્દૂ - મુસ્લિમ પવિત્ર યાત્રા ધામ ________

6 / 50

બટાટા નું મુખ્ય વેપારી કેન્દ્ર ______

7 / 50

ખાંડ ની ફેક્ટરી માટે પ્રખ્યાત ________

8 / 50

કવિ કલાપી ની જન્મ ભૂમિ ______

9 / 50

અમરેલી જિલ્લા નું બંદર ________

10 / 50

સ્વામી દયાનંદ સરસ્વતી ની જન્મભૂમિ _______

11 / 50

જાફરાબાદ ___________ઉદ્યોગ માટે પ્રખ્યાત છે .

12 / 50

હાથ છાપકામ ની સાડીઓ નું ઉત્પાદન કેન્દ ક્યુ છે ?

13 / 50

શ્રી જલારામબાપા નું મંદિર ક્યાં આવેલું છે ?

14 / 50

ભાવનગર જિલ્લા માં આવેલ પ્રાચીન વિદ્યાપીઠ નું સ્થળ ________

15 / 50

પ્રેમાનંદ ની કયી કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ?

16 / 50

કાકા સાહેબ કાલેલકર નું મૂળ નામ ____________

17 / 50

સરસ્વતીચંદ્ર ના લેખક કોણ છે ?

18 / 50

પ્રેમ ભક્તિ _______ઉપનામ છે .

19 / 50

મનુ લાલ પંચોળી નું ઉપનામ ___________

20 / 50

કવિ ન્હાનાં લાલ નું જન્મ સ્થળ _____

21 / 50

22 / 50

"આગ ગાડી"ના રચયિતા કોણ છે ?

23 / 50

કવિ નર્મદ _________ શહેર ના વતની હતા .

24 / 50

"માધવ ક્યાંય નથી મધુવનમાં " ના રચનાકાર ________

25 / 50

ગુણસુંદરી _______નવલકથા નું પાત્ર છે ?

26 / 50

લીલુડી ધરતી ના લેખક _____________છે

27 / 50

છ અક્ષર નું નામ કાવ્ય સંગ્રહ __________કવિનો છે ?

28 / 50

સરસ્વતી ચંદ્ર ના રચયિતા __________

29 / 50

સફારી ________વિષય નું પાક્ષિક છે

30 / 50

"ગુજરાત ની અસ્મિતા " શબ્દ ના પ્રણેતા __________છે

31 / 50

દૈનિક પત્ર માં વિચારો ના વૃંદાવન માં કોલમ લખનાર લેખક _________

32 / 50

ધૂમકેતુ ના તખલ્લુસ ક્યાં સાહિત્યકાર  નું છે

33 / 50

ગુજરાતી સાહિત્ય માં સૌ પ્રથમ ખંડકાવ્ય લખનાર કવિ ___________છે ?

34 / 50

હાઈકુ કાવ્યપ્રકાર મૂળ ક્યાં પ્રચલિત હતો ?

35 / 50

ક્યાં લેખક નું પ્રદાન હાસ્ય લેખક તરીકે છે ?

36 / 50

ક્યાં લેખક ની આત્મકથા 'સ્મરણયાત્રા ' છે ?

37 / 50

સૌરાષ્ટ્ર ના નામે પ્રકાશિત થતું વર્તમાન પત્ર આજે ક્યા નામે ઓળખાયે છે ?

38 / 50

ગુજરાતી ભાષા નું પ્રથમ સમાચાર પત્ર ________________

39 / 50

વર્ષ 2011 ક્યા કવિ નું જન્મ શતાબ્દી  વર્ષ છે ? જણાવો

40 / 50

ઉમાસંકર જોશી ને ___________કાવ્ય સંગ્રહ માટે જ્ઞાન પીઠ નો એવોર્ડ મળ્યો હતો ?

41 / 50

નરસિંહ મહેતા એ લખેલા પ્રભાતિયા ________છંદ માં છે ?

42 / 50

ગુજરાતી સોનેટ ના પિતા ______ગણાય છે .

43 / 50

ગુજરાતી સાહિત્ય અકાદમી મુ મુખ્ય પુષ્ઠ ____ છે ?

44 / 50

કાવ્ય ના યતી કોને કહેવાય ?

45 / 50

રામ નારાયણ  વી પાઠક ક્યાં ઉપનામ થી નિબંધો લખ્યા ?

46 / 50

નીચેના માંથી ક્યાં કવિ ડોલનશૈલી ના સર્જક છે ?

47 / 50

ગુણ સુંદરી કઈ નવલકથા નું પાત્ર ?

48 / 50

' કાળું ' અને 'રાજુ ' પાત્રો આ નવલકથા ના છે

49 / 50

' જ્યાં સુધી માતૃભાષા ને હું ઉચ્ચ સ્થાન પાર નહિ મુકું ત્યાં સુધી પાઘડી નહિ બધું ' આ પઁક્તિ ક્યાં કવિ ની છે ?

50 / 50

ગુજરાતી ભાષા ની સૌપ્રથમ નવલકથા કયી હતી ?

Your score is

The average score is 49%

0%

3 thoughts on “Talati exam online test”

Leave a Comment

x
error: Content is protected !!