આવનાર તલાટી ની પરીક્ષા માટે આજનું વાંચન : ભાગ 1

આવનાર તલાટી ની પરીક્ષા માટે આજનું વાંચન : ભાગ 1 : તલાટી ની પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો ને માટે આપણે રોજ એક ટોપિક લયીને તેના વિશે  ચર્ચા અને અગત્ય ના પ્રશ્નો ની માહિતી આ પોસ્ટ માં આપવાના છીએ , તો જે પણ વ્હાલા મિત્રો આ પોસ્ટ પર તલાટી ની પરીક્ષા કેવી રીતે પાસ કરવી ? તેનો અભ્યાસ ક્રમ શું છે ? શું વાંચવું ? કયી બુક માંથી વાંચવું તેની સંપૂર્ણ માહિતી અમે આપણી ગુજરાત ની નં 1 વેબસાઈટ , જે https://www.talatiexam.in છે . તે ના  પર આપ આવી ને તમારી ત્યારી કરી શકો છો .

આપણી આ વેબસાઈટ ઉપર સરકારી યોજના ની માહિતી , જોબ એલર્ટ , અને વિવિધ પ્રકાર ની આવનાર પરીક્ષા ઓ માટે માહીતી પ્રદાન કરી શકીયે છીએ . તો નવા જે મિત્રો આ વેબ સાઈટ પર  આવ્યા છે તેવો આપણી વેબસાઈટ ને બુક માર્ક કરવા નું ના ભૂલે , અને તમે ખરેખર જીવન માં ખુબ આ આવનાર talati exam રાહ જોઈ રહ્યા છો , અને આ પરીક્ષા માં પાસ થવા ના ધ્યેય સાથે આવ્યા છો  . તો 100% તમે અહીં થી સારું એવું નોલેજ પ્રાપ્ત કરીને જશો . મિત્રો , અહીં આપેલ માહિતી બિલકુલ ફ્રી છે અને તમે રોજ અહીં આવી ને વાંચન  કરી શકો છો .

READ MORE :  How to prepare for Talati exam in Gujarat

આવનાર તલાટી ની પરીક્ષા માટે આજનું વાંચન : ભાગ 1

આજનો વિષય ગુજરાત નો ઇતિહાસ
કુલ પ્રશ્નો 10

 

ગુજરાત નો ઇતિહાસ :

19
Created on By
admin
Talati exam mock test

Talati Exam Mock Test 1

Talati exam mock test ના જેટલા પણ પ્રશ્નો ટેસ્ટ માં મુકવા માં આવ્યા છે , તે ખુબ જ અગત્ય ના છે , તો મિત્રો આ પ્રશ્નો આગેં ની exam  માં પણ પુછાયેલા છે અને વારંવાર આ પ્રશ્નો માંથી અમુક  પ્રશ્નો 100 % પુછાય જ છે , તો ટેસ્ટ આપી તમે સારું એવું રીવીઝન કરો. અને આવનાર પરીક્ષા માં સફળ થાવો .

મિત્રો હવે તમે આ ટેસ્ટ આપી ને Unacademy નું ફ્રી માં સબસ્ક્રિશન મેળવી શકો છો , જેના માટે તમારે આ ટેસ્ટ આપી 100% score મેળવવાનો રહેશે , સાથે તમારે તેનો screen shot આ  techspsaheb@gmail.com ઇમેઇલ id  માં મુકવાનો રહેશે , સાથે તમારા whatsapp ના 5 ગ્રુપ માં આ પોસ્ટ શેર કરવાની રહેશે . જેથી બીજા પણ આ ટેસ્ટ નો લાભ લયી શકે .

READ MORE :  Talati Exam Mock Test - 2

આમાંથી એક Lucky Winner ને 2 વર્ષ નું Unacademy નું ફ્રી માં સબસ્ક્રિશન મફત મળશે .

અને 80% Score વારા Lucky  Winner  મિત્રો ને જીઓ નું 2GB ડેટા ફ્રી મળશે ,પણ સાથે તેમને આ પોસ્ટ ને whatsapp ના 5 ગ્રુપ માં share કરવાની રહેશે . અને તેનો પણ screenshot મેલ કરી દેવો .

Winner ને આ પોસ્ટ ના કોમેન્ટ બોક્સ માં જાહેર કરવા માં આવશે . આભાર !

1 / 10

નારાયણ સરોવર ___________જિલ્લામાં આવેલું છે .

2 / 10

ગુજરાત નું સૌથી મોટું બંદર __________છે .

3 / 10

કારો ડુંગર ____________જિલ્લા માં આવેલો છે .

4 / 10

ગુજરાત રાજ્ય ની ઉત્તર - દક્ષિણ ની લંબાઈ કેટલી છે ?

5 / 10

6 / 10

ભારત માં સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતું રાજય ક્યુ છે ? જણાવો

7 / 10

ગુજરાત નો સૌથી ઉંચો પર્વત ____________છે .

8 / 10

કચ્છ નો સૌથી ઉંચો ડુંગર કયો છે ?

9 / 10

ચોટીલા નો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે ?

10 / 10

લિબિયા ની રાજધાની નું નામ ?

Your score is

The average score is 66%

0%

ગુજરાત નો ઇતિહાસ વિષે તમે ટેસ્ટ આપીને તમારો સ્કોર તરત જોઈ શકો છો .ગુજરાત હિસ્ટ્રી ક્વિઝ અહીં ગુજરાત ઈતિહાસ પર પ્રેક્ટિસ ક્વિઝ છે. આ ક્વિઝમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને ગુજરાતના ઈતિહાસને લગતા અન્ય ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો છે. તેને કરવા માટે કોઈપણ પરીક્ષણ પર ક્લિક કરો.

આવનાર તલાટી ની પરીક્ષા માટે આજનું વાંચન : ભાગ 1

 

Leave a Comment

x
error: Content is protected !!