CRPF Recruitment 2023 Notification | Head constable recruitment | CRPF ASI steno Recruitment

CRPF Recruitment 2023 Notification | head constable recruitment | CRPF ASI steno Recruitment: CRPF દ્વારા ASI અને Head Constable ની પોસ્ટ ઉપર ભરતી બાર પાડવા માં આવી છે . જે કુલ 1458 જગ્યાઓ ઉપર આ ભરતી બાર પાડવા માં આવી છે . ધોરણ 12 પાસ ઉપર આ ભરતી ની જાહેરાત બાર પાડવામાં આવેલ છે . અને જાહેરાત કરવામાં આવેલ છે તેની સમ્રગ માહિતી તમને આ પોસ્ટ પર મળશે , માટે આ પોસ્ટ તમને ગમે તો તમારા મિત્રો ને જરૂર થી શેર  કરજો . અને અમારી વેબ સાઈટ ને બુકમાર્ક કરવાનું ભૂલતા નહીં .

CRPF Recruitment 2023 Notification

પોસ્ટ નું નામ 

CRPF Recruitment 2023 Notification

 ASI

143 જગ્યા

હેડ કોન્સ્ટેબલ

1315 જગ્યા

કુલ  1458
વેબસાઈટ  www.crpf.gov.in

 

CRPF Recruitment 2023 Notification માં અપને જાણી છું કે કેટલો પગાર ધોરણ આપવા માં આવશે . વાય મર્યાદા કેટલીકેટલી હોવી જઈએ ફોર્મ ભરવા માટે અને ફોર્મ ભરવા માટે અગત્ય ની તારીખો કયી છે , સિલેકશન પ્રોસેસ શું હોય છે તેની માહિતી તમને આ પોસ્ટ ધ્વરા આપવા ના છીએ . તથા પરીક્ષા ની અભયાશ કર્મ શું હોય છે , તે તમામ માહિતી તમને  આ પોસ્ટ ધ્વરા મળશે .

READ MORE :  Khetivadi Utpanna Bazar Samiti, Surat Recruitment For Clerk, Peon AndOther Posts 2020 | Apply Now

આ પોસ્ટની સંપૂર્ણ માહિતી માટે આ પોસ્ટ CRPF Recruitment 2023 Notification | head constable recruitment | CRPF ASI steno Recruitment ને અંત સુધી જરૂર થી વાંચશો .

 

CRPF Recruitment 2023

આજે ભરતી છે એ CENRAL RESERVE POLICE FORCE દ્રારા બહાર  પાડવા માં આવેલ છે . બે અલગ અલગ પોસ્ટની ભરતિ છે 1. ASI (STENO ) ની ભરતી છે 2. HEAD CONTABLE ની ભરતી છે .આ ફોર્મ ભરવા માટે ઓનલાઇન આવેદન કરવું પડશે .ઓનલાઇન આવેદન માટે વેબસાઈટ છે www.crpf.gov.in કરી શકશે .

પગાર ધોરણ :

ASI (પે લેવલ 5 મુજવ ) : 29200-92300

હેડ કોન્સ્ટેબલે (પે લેવલ 4 મુજબ ) : 25500-81100

કેટેગરી મુજબ જગ્યા : ASI માટે કુલ 143 જગ્યા

જેમાં,

UR (સામાન્ય કેટેગરી )  =58

EWS =14

OBC =39

READ MORE :  SMC Apprentice Bharti 2022 @www.suratmunicipal.gov.in

SC =21

ST =11

હેડ કોન્સ્ટેબલે માટે કુલ જગ્યા 1315

જેમાં,

UR(સામાન્ય કેટેગરી ) =532

EWS =132

OBC =355

SC =197

ST =99

10%  ટકા  અનામત માજી સૈનિક માટે રહેશે .

ઉમર મર્યાદા :

25/01/2023  ના રોજ ઉમેદવાર ની ઉમર ઓછા માં ઓછી 18 અને વધુ વધુ 25  વર્ષ હોવી જોઈએ .

ઉમેદવારનો જન્મ 26/01/1998 થી લયીને 25/01/2005 વચ્ચે થયેલો હોવો જોઈએ .

અનામત કેટેગરી ના ઉમેદવારો ને ઉમર છૂટછાટ મળશે , જેમાં SC/ST 5 YEARS OBC 3 YEARS EX SERVICEMAN  3 YEARS છૂટછાટ મળશે .

લાયકાત :

વિદ્યાર્થી એ કોઈ પણ સરકાર માન્ય બોર્ડ માંથી અથવા યુનિવર્સીટી માંથી ધોરણ 12  અથવા તે સમક્ષ ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ . આ જે ભરતી છે તે ધોરણ 12 પાસ ઉપર છે એટલે કે કોઈ પણ બોર્ડ માંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ .

ફી :

જનરલ કેટેગરી , EWS , ઓબીસી  ના પુરુષ ઉમેદવરો એ 100 રૂપિયા ભરવાના થશે

SC/ST , માજી સૈનિક અને મહિલા ઉમેદવારો એ પરીક્ષા ફી ભરવાની થતી નથી .

પરીક્ષા ફી ઓનલાઇન ભરવાની રહેશે .

EXAM સેન્ટર :

ગુજરાત માં કુલ 11 સેન્ટર

અમદાવાદ , ગાંધીનગર , આનંદ , જામનગર , મહેસાણા , રાજકોટ , સુરત , વડોદરા , વલસાડ , વાપી , હિંમતનગર

READ MORE :  BMC Junior Clerk Recruitment 2023 , BMC જુનિયર ક્લાર્ક ભરતી 2023

સિલેકશન પ્રોસેસ :

કોમ્પ્યુટર બેજ પરીક્ષા લેવામાં આવશે , ત્યારબાદ સ્કિલ ટેસ્ટ , ફિઝિકલ ટેસ્ટ , ત્યાર બાદ ડોક્યુમનેટ વેરિફિકેશન , બાદ મેડિકલ

કમ્પ્યુટર બેજ ટેસ્ટ :

100 પશ્નો (90 મિનિટ )

CRPF Recruitment 2023 Notification | Head constable recruitment | CRPF ASI steno Recruitment
CRPF Recruitment 2023 Notification | Head constable recruitment | CRPF ASI steno Recruitment

 

CRPF Recruitment 2023 Notification | Head constable recruitment | CRPF ASI steno Recruitment
CRPF Recruitment 2023 Notification | Head constable recruitment | CRPF ASI steno Recruitment

 

છેલ્લી તારીખ :

25/01/2023

Note: Please always check and confirm the above details with the official website/organization/institute/department and official advertisement/notification.

મહત્વપૂર્ણ લિંક :

અરજી કરવા માટે લિંક www.crpf.gov.in
MORE DETAILS અહીં ક્લીક કરો 
WHATSAPP ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો 

 

FAQ –

1 . CRPF ASI steno Recruitment ની કુલ કેટલી જગ્યા છે ?

ASI માટે કુલ 143 જગ્યા

2. Head constable recruitment  ની કુલ કેટલી જગ્યા છે ?

હેડ કોન્સ્ટેબલે માટે કુલ જગ્યા 1315

વિદ્યાર્થી મિત્રો તમને આ પોસ્ટ CRPF Recruitment 2023 Notification | Head constable recruitment | CRPF ASI steno Recruitment માહિતી ગમી હશે , તો આ પોસ્ટ મેં શેર કરજો . કોઈ પણ પશ્ન હોય તો કોમેન્ટ બોક્સ માં લખજો .

Note: Please always check and confirm the above details with the official website/organization/institute/department and official advertisement/notification.
NOTE: Talatiexam.in Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or If An Author Or Publisher Has A Problem Please Mail Us To Remove Link At spsaheb20@gmail.com

Leave a Comment

x
error: Content is protected !!