OJAS Confirmation No: ઓજસ કન્ફર્મેશન નંબર ખબર નથી કે યાદ નથી? જાણવા અહીં ક્લિક કરો

OJAS Confirmation No: ઓજસ કન્ફર્મેશન નંબર ખબર નથી કે યાદ નથી? જાણવા અહીં ક્લિક કરો
OJAS Confirmation No: ઓજસ કન્ફર્મેશન નંબર ખબર નથી કે યાદ નથી? જાણવા અહીં ક્લિક કરો

OJAS Confirmation No: ઓજસ કન્ફર્મેશન નંબર ખબર નથી કે યાદ નથી? જાણવા અહીં ક્લિક કરો : ઓજસ કન્ફર્મેશન નંબર ખબર નથી કે યાદ નથી? મિત્રો હવે ઘણા ભરતીના ફોર્મ ભરાય છે તેથી જ્યારે તમે ઓજસ સાઈટમાં કોઈપણ ભરતી ફોર્મ ભરો ત્યારે પહેલા તેઓ તમને અરજી નંબર આપે છે પછી તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે અને કન્ફર્મેશનની સાથે તમને કન્ફર્મેશન નંબર પણ મળશે. હા, આ કન્ફર્મેશન નંબર પરથી, જ્યારે પણ તમારે ભરતીની પરીક્ષા આપવાની હોય, ત્યારે તમે આ કન્ફર્મેશન નંબર એન્ટર કરીને કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો, અમે આજે આ લેખમાં સંપૂર્ણ માહિતી મેળવીશું, તમે આ લેખ talatiexam.in દ્વારા વાંચી રહ્યાં છો.

READ MORE :  બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023, 500 જગ્યાઓ માટે ભરતી

 

ઓજસ કન્ફર્મેશન નંબર ખબર નથી કે યાદ નથી?

અહીં હું અમારા વાચકોને જણાવું છું કે OJAS કન્ફર્મેશન નંબર અને OTP વગર પણ ઉમેદવારો કન્ફર્મેશન નંબર જાણી શકે છે, આ માટે નીચે દર્શાવેલ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

OJAS Confirmation No જાણવા માટેની મહત્વપૂર્ણ ટીપ્સ:

  • જાહેરાત નંબર દાખલ કરો.
  • અરજી કરતી વખતે આપેલ (મોબાઈલ ફોન નંબર) અને જન્મ તારીખ દાખલ કરો.
  • સ્ક્રીન પર કન્ફર્મેશન નંબર મેળવવા માટે ગેટ કન્ફર્મેશન નો બટન પર ક્લિક કરો.
  • જો અરજદારે એક કરતા વધુ વખત અરજી કરી હોય, તો છેલ્લી માન્ય અરજીનો કન્ફર્મેશન નંબર આપવામાં આવશે.
READ MORE :  Meri Maati Mera Desh: Mary Mitty Mera Get Swear Certificate and Selfie Under Certificate, in Just 2 Minutes

OTP વગર તમારો OJAS કન્ફર્મેશન નંબર શોધો

કન્ફર્મેશન નંબર જાણવા માટે આ સ્ટેપ ફોલો કરો

  • જાહેરાત નંબર દાખલ કરો. (ઉદાહરણ તરીકે: GSSSB/202122/1)
  • અરજદારનું પ્રથમ અને છેલ્લું નામ દાખલ કરો
  • અરજી કરતી વખતે આપેલ (મોબાઈલ ફોન નંબર) અને જન્મ તારીખ દાખલ કરો
  • સ્ક્રીન પર કન્ફર્મેશન નંબર મેળવવા માટે ગેટ કન્ફર્મેશન નો બટન પર ક્લિક કરો.
  • જો અરજદારે એક કરતા વધુ વખત અરજી કરી હોય, તો છેલ્લી માન્ય અરજીનો કન્ફર્મેશન નંબર આપવામાં આવશે.

તમારો કન્ફર્મેશન નંબર શોધવા માટે અહીં ક્લિક કરો

OJAS Confirmation No

Note: Please always check and confirm the above details with the official website/organization/institute/department and official advertisement/notification.Talatiexam.in Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or If An Author Or Publisher Has A Problem Please Mail Us To Remove Link At techspsaheb@gmail.com

READ MORE :  List of Documents for Gujarat Government Schemes

 

મિત્રો, જો તમને અમારી આ પોસ્ટ ગમી હોય, તો કૃપા કરીને અમને નીચેની કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો જેથી અમને આવી ઉપયોગી પોસ્ટ લખવા માટે પ્રોત્સાહિત થઈએ .

Leave a Comment

x
error: Content is protected !!