Tet-Tat Bharti Age Limit| પ્રાથમિક , માધ્યમિક , ઉચ્ચત્તર માધમિક શિક્ષક ભરતી માં ઉમર મર્યાદા

Tet-Tat Bharti Age Limit | પ્રાથમિક , માધ્યમિક , ઉચ્ચત્તર માધમિક શિક્ષક ભરતી માં ઉમર મર્યાદા : પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે . હવે માધ્યમિક વિભાગમાં ભરતી માટેની ટાટ પરીક્ષા પણ આવી ગઈ છે. ટૂંક સમયમાં ઉચ્ચતર  માધ્યમિક વિભાગની પરીક્ષા પણ આવશે આ પરીક્ષા પછી ભરતી થવાની છે ત્યારે એને લઈને ઘણા બધા લોકો ની  કોમેન્ટ જ આવે છે કે આમાં ઉંમર મર્યાદા શું છે તો આવો જાણીએ શું છે ઉમર મર્યાદા વિષે.

Tet-Tat Bharti Age Limit

ઓફિશિયલ પરિપત્રના આધારે આ Post બનાવેલ છે શિક્ષક ભરતીમાં ઉંમર મર્યાદા અને એમાં કોને કેટલી છૂટ મળે છે આ જાણવું ખાસ જરૂરી છે કારણ કે આના પરથી ખ્યાલ આવે કે હવે આ પરીક્ષાની તૈયારી માટે મહેનત કરવી જોઈએ કે નહીં? ક્યારેક એવું બને કે કોઈ પરીક્ષાની તૈયારી માટે ખૂબ સખત મહેનત કર્યા પછી ભરતીની જાહેરાત આવે ત્યારે આપણ ખબર પડે કે આમાં ઉંમર મર્યાદા તો પૂરી થઈ ગઈ છે,..બરોબર .. તો જો તમે શિક્ષક બનવાનું વિચારતા હોય અને લાયકાત ધરાવતા હોય તો, આ  વીડિયો એન્ડ સુધી જોઈ લેજો. જેથી સૌથી પહેલા વાત કરીએ ટેટ પરીક્ષાના આધારે પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની જે ભરતી થાય છે એમાં ઉંમર મર્યાદા શું છે તો વિદ્યા સહાયક માં ધોરણ 1 થી 5 અને 6 થી 8 બંનેમાં અલગ અલગ એઝ લિમિટ છે .

Tet-Tat Bharti Age Limit
Tet-Tat Bharti Age Limit

ધોરણ 1 થી પાંચમાં વિદ્યાસહાયક ભરતીમાં જનરલ કેટેગરી માટે ઉંમર મર્યાદા છે 18 થી 33 વર્ષ જેમાં sc,St, obc, Ane ews આ તમામ કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ મળે છે . એટલે તે 33 + 5 આમ કુલ 38 વર્ષ સુધી ભરતીમાં એપ્લાય કરી શકે છે તો આ વાત થઇ એક થી પાંચ માટેની..

READ MORE :  Digital voter id card download online | voter id card check online

પ્રાથમિક , માધ્યમિક , ઉચ્ચત્તર માધમિક શિક્ષક ભરતી માં ઉમર મર્યાદા

પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક જનરલ કેટેગરી Sc , St , Obc , Ews 
ધોરણ 1 થી 5 18 થી 33 વર્ષ 
  • 5 વર્ષ ની છૂટ = 38 વર્ષ 
ધોરણ 6 થી 8 18 થી 35 વર્ષ 
  • 5 વર્ષ ની છૂટ = 40 વર્ષ 
ધોરણ 9 થી 10 37 વર્ષ 42 વર્ષ  
ધોરણ 11 થી 12  39 વર્ષ 44 વર્ષે

વધુ માહીતી માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો 

 

હવે જોઈએ વિદ્યાસહાયક તરીકે ધો 6 થી 8 માટે ની જે ભરતી થાય છે ,એમાં age limit શું છે?

તો એમાં 18 થી 35 વર્ષ ઉંમર મર્યાદા છે આ નિયમ છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે એસ.ટી.એસ.ટી.obc,ews આ તમામ કેટેગરીના ઉમેદવારોને આમાં પાંચ વર્ષની છૂટ મળે છે એટલે 35 + 5 આમ 40 વર્ષ સુધી ભરતીમાં એપ્લાય કરી શકે છે.

આ  પણ વાંચો : ઘરઘંટી સહાય યોજનાની ઓનલાઈન અરજી કરો

આ  પણ વાંચો : ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના : દર મહિને 1250 રૂપિયાની સહાય

આ  પણ વાંચો : બાગાયતી યોજના 2023 : આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી

આ  પણ વાંચો : ટ્રેનની સ્થિતિ: તમે વર્તમાન ટ્રેનની સ્થિતિ અને સમયપત્રક જાણો છો, સંપૂર્ણ માહિતી જુઓ

 

મિત્રો વિદ્યાસહાયક age limit je vat તમારી સમક્ષ કરી રહ્યો છું, એ 2022 નો જે પરિપત્ર સે તેની માહિતી ના આધારે છે.અને ઓફિશિયલ છે

 

Tet-Tat Bharti Age Limit : હાયર સેકન્ડરી માં ભરતી જે થાય છે એમાં એ લિમિટ શું છે તો સૌથી પહેલા જાણીએ કે આમાં બે પ્રકારની સ્કુલોમાં શિક્ષકની ભરતી થાય છે એક છે સરકારી એટલે કે 100% સરકારી અને બીજું ગ્રાન્ટિંગ એડ જેને આપણે ગ્રાન્ટેડ કહીએ છીએ તો તમને જણાવી દઉં કે ગ્રાન્ટેડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી આમાં જે શિક્ષકોની ભરતી થાય છે એમાં કોઈ એ જ લિમિટ નથી. તમે જરૂરી લાયકાત ધરાવતા હોય તો આમાં અરજી કરી શકો છો.

READ MORE :  How to Download Birth/Death Certificate Online in Gujrat

 

 સેકન્ડરી અને હેર સેકન્ડરી ની જે સરકારી સ્કૂલ છે એમાં જ ફક્ત એજ લિમિટ છે એમાં જે ધો 9 થી 10 એટલે કે માધ્યમિક વિભાગ છે એમાં જો તમે અરજી કરો છો તો એમાં ઉંમર મર્યાદા છે વધુમાં વધુ 37 વર્ષ અને એ પણ જનરલ કેટેગરી માટે, 

 

 આગળ જોયું અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને આમાં પાંચ વર્ષની છૂટ મળે છે એટલે એ 42 વર્ષ સુધી શિક્ષક ભરતીમાં અરજી કરી શકે છે.

 

Tet-Tat Bharti Age Limit : હવે ધો 11 12 એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળા જેને આપણે હાયર સેકન્ડરી કહીએ છીએ એમાં એજ લિમિટ છે વધુમાં વધુ 39 વર્ષ. આમાં અનામત કેટેગરી ના ઉમેદ વારો ને 5 વર્ષ ની છૂટ મળે છે. એટલે આમ તે 44 વર્ષે સુધી હાયર સેકન્ડરી વિભાગ માં અરજી કરી શકે છે.

 

Tet-Tat Bharti Age Limit: હાયર સેકન્ડરી વિભાગમાં ભરતીમાં અરજી કરી શકે છે નવેમ્બર 2019 માં શિક્ષણ વિભાગ દ્વારા જારી કરેલ એક પરિપત્રના આધારે આપેલ છે તો ઓફિશિયલ માહિતી છે.  આશા છે વીડિયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો હશે .

READ MORE :  PM Kisan Samman Nidhi: 13મોં હપ્તો આ દિવસે જમા થશે, જુઓ અહીંથી
More Detail  અહીં ક્લીક કરો 
હોમ પેજ  અહીં ક્લીક કરો 

 

 

આ  પણ વાંચો : ઘરઘંટી સહાય યોજનાની ઓનલાઈન અરજી કરો

આ  પણ વાંચો : ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના : દર મહિને 1250 રૂપિયાની સહાય

આ  પણ વાંચો : બાગાયતી યોજના 2023 : આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી

આ  પણ વાંચો : ટ્રેનની સ્થિતિ: તમે વર્તમાન ટ્રેનની સ્થિતિ અને સમયપત્રક જાણો છો, સંપૂર્ણ માહિતી જુઓ

 

Notice:
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : spsaheb20@gmail.com
Author: Talatiexam Team
Hello Readers, talatiexam.in is a private website and doesn’t represent any government entity, organization, or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official websites and newspapers and other websites. We also cross-verify the job when we post any job but do always cross-verify the job vacancy by ourselves to prevent fraudulent happening in the name of the job.

Note: Please always check and confirm the above details with the official website/organization/institute/department and official advertisement/notification.
NOTE: Talatiexam.in Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or If An Author Or Publisher Has A Problem Please Mail Us To Remove the Link At spsaheb20@gmail.com

Leave a Comment

x
error: Content is protected !!